top of page
18C56746-E4B2-4F4B-8B8F-82E2ECDE495D_1_105_c.jpeg

Welcome!
The World of Knowledge is right here!

Home: Welcome

To check all available books, please hit arrow( >) on both sides of the < book title 
 OR click https://www.booksetu.com/all-products

Books by Alkesh Patel

Home: Product Slider
Home: Product Slider
Marble Surface
Image by Fang-Wei Lin

Who We Are

This website is managed and operated by writer / translator Alkesh Patel. The main purpose of the site is to connect with the valued readers directly so that they can get the books written, edited and translated by Alkesh Patel. Since we are not here for profitability, we are offering highest possible discount. We will TRY to CONNECT the other valued and Esteemed Publishers from across the State of Gujarat so that the valued readers can also get new as well as previous titles published by them.

આ વેબસાઇટ લેખક / અનુવાદક અલકેશ પટેલ દ્વારા સંચાલિત છે. અમારો મુખ્ય હેતુ લેખકે પોતે લખેલાં, સંપાદિત કરેલાં તેમજ અનુવાદ કરેલાં પુસ્તકો વાચકો-ભાવકોને સીધા જ ઉપલબ્ધ થઈ શકે તે છે. અમારો હેતુ વધુ નફો મેળવીને કમાણી કરવાનો નથી અને તેથી વાચકોને શક્ય એટલું વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વેબસાઇટ ઉપરથી સમગ્ર ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત અને સન્માનજનક પ્રકાશકોનાં પુસ્તકો પણ ખાસ ઉપલબ્ધ થાય એવો અમારો પ્રયાસ રહેશે.

Contact
Home: About Us
Home: Testimonials
Image by Markus Spiske

BookSeTu Testimonials

female-user.png

Making such wonderful website, I think this is really a great move by an Author, Translator, Senior Journalist and a Genuine Nationalist.

Mrs. Geeta Joshi,

Surat

Connect with us!

For general inquiries or feedback, please get in touch with us.

Thanks for submitting!

Home: Contact
Rajulben - 1_edited.jpg

Mrs. Rajul Shah, USA

અલકેશભાઈને એમની વેબસાઈટની આ એક નવી યાત્રા માટે હાર્દિક અભિનંદન અને અઢળક શુભેચ્છા. અલકેશભાઈ પત્રકાર છે. સીધી અને સાચી વાત કરનાર સ્પષ્ટ વક્તા છે. એથી વિશેષ લેખક છે. અલકેશભાઈની પુસ્તક દુનિયામાં એક નજર કરીએ તો એમનાં લખેલાં, અનુવાદ કરેલાં પુસ્તકોથી એમને વધુ સારી રીતે સમજી, ઓળખી શકીએ, કારણ કે પુસ્તક સાથે જોડાયેલી વ્યક્તિની ઓળખ જ એનાં પુસ્તકો છે. પુસ્તક એક એવો અરીસો છે જેમાં વાચકને લેખકના ભાવ સાથે એનો ચહેરો વંચાય છે. ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી ભાષાના ચાહકો શ્રી અલકેશભાઈના આ નોખા પ્રદાન માટે આવકારીએ. અલકેશભાઈ આપના આ અનોખા કાર્યની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના.

Geetaben Joshi, Surat.jfif

Making such wonderful website, I think this is really a great move by an Author, Translator, Senior Journalist and a Genuine Nationalist.

Maharshi Shukla-1.jpg

Maharshi Shukla, Ahmedabad

લેખકોની પોતાની વેબસાઇટ હોવી એ ગૌરવની વાત બની રહે છે. સાથે સાથે આજના સમયમાં જરૂરી પણ છે. લેખક પોતાની વાત, પોતાનું સર્જન, તેના વાચકો સાથે સીધો સંવાદ કરી શકે છે. અલકેશભાઈ, તમને અભિનંદન. પ્રગતિ માટેની શુભેચ્છા.

Mrs. Geeta Joshi, Surat

bottom of page