top of page

 

 

Author - Steve Anderson

Translation - Alkesh Patel

Publisher - Jaico Books

ISBN - 978-93-90166-36-7

 

Success Secrets of Amazon- Gujarati

₹299.00 Regular Price
₹269.10Sale Price
  • “એમેઝોનની અસાધારણ પ્રગતિ માટેની ફોર્મ્યુલા જેફ બેઝોસ તમને આપી દે તો?

    કોચિંગ દ્વારા બીજા લોકોના જ્ઞાન, સમજ તથા અનુભવનો લાભ આપણને મળતો હોય છે. પ્રશિક્ષકો મુખ્યત્વે એવી વાતો શૅર કરતા જ્યાં લોકોએ નિષ્ફળતામાંથી શીખીને સફળતા મેળવી હોય.

    એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેઝોસ તમારા બિઝનેસ કોચ હોય તેવી કલ્પના કરો. એમેઝોનની સફળતાના સિદ્ધાંતો પુસ્તક વાંચવું અર્થાત બેઝોસ તમારા બિઝનેસ કોચ હોવા બરાબર જ છે.

    આ પુસ્તકના લેખક સ્ટીવ એન્ડર્સન કહે છે કે, બિઝનેસમાં જોખમ વિશે લગભગ 35 વર્ષ અભ્યાસ કર્યા પછી હું માનું છું કે માત્ર બે જ પ્રકારના જોખમ હોય છેઃ કામ કરવાનું જોખમ અને કામ ટાળવાનું જોખમ. બીજા શબ્દોમાં, તમે જે જોખમ લો તે અને તમે જે જોખમ ન લો તે.

    જેફ બેઝોસને કારણે એમેઝોન ઇતિહાસમાં 100 અબજ ડૉલરનું સૌથી ઝડપી વેચાણ કરનારી કંપની બની.

    આવું તેમણે કેવી રીતે કર્યું?

    દેખીતી રીતે, જેફ બેઝોસ જોખમ લેવામાં માસ્ટર છે.

Product Page: Stores_Product_Widget
bottom of page