top of page

 

Breaking India

Writer: Rajiv Malhotra and Aravindan Neelakandan 

Translation: Udit Shah (and Alkesh Patel)

Publisher: Sahitya Sangam (Surat)

 

Breaking India (Gujarati)

₹499.00 Regular Price
₹449.10Sale Price
  • સૌથી પ્રાચીન, સૌથી સહિષ્ણુ, પ્રત્યેક જીવમાં શિવ (ઈશ્વરનો અંશ) માનનાર, જ્ઞાનની દેવ તરીકે અને સ્ત્રીની દેવી તરીકે પૂજા કરનાર હિન્દુ સમાજ 1300 – 1400 વર્ષથી એબ્રાહમિક સંપ્રદાયોના નિશાન પર રહ્યો છે, હિન્દુત્વ ઉપર હુમલા થતા રહ્યા છે. આમ તો ઘણી સદીથી આ વાત જાણીતી હતી, પરંતુ એ હુમલાના ઇરાદા, કાવતરાં તેમજ તેનાં મૂળ સ્રોત વિશે કોઇને કશો ખ્યાલ આવતો નહોતો.

    હિન્દુ સમાજના એ જાણકારીના અભાવનો અંધકાર દૂર કરવાનું કામ રાજીવ મલ્હોત્રાએ કર્યું- બ્રેકિંગ ઈન્ડિયા પુસ્તક લખીને. મૂળ અંગ્રેજી પુસ્તક 2011માં પ્રકાશિત થયું ત્યારથી ભારતને તેમજ સનાતન હિન્દુત્વને વેરવિખેર કરી નાખવા માગતાં પરિબળો વિશે લોકોને જાણ થવા લાગી.

    ખૂબ જ ઊંડા અભ્યાસ અને સંશોધન બાદ લખાયેલું આ પુસ્તક દરેકે દરેક ગુજરાતીએ આ પુસ્તક અચૂક વાંચવું જોઇએ.

Product Page: Stores_Product_Widget
bottom of page