top of page

 

ચક્ર

ક્લાસિક નવલકથા

પ્રથમ આવૃતિ

લે.: જયવંત દળવી

અનુ.: અરુણા જાડેજા

પેજ: 168

કિમંત:175.00

Isbn no : 978-93-85520-12-9

વજન : 0.175 gr.

Chakra - Gujarati

₹175.00 Regular Price
₹157.50Sale Price
  • સત્વશીલ અને ક્લાસિક આ નવલકથા પ્રથમ વખત ગુજરાતીમાં...તેનાં ભાવકો અને ચાહકો માટે.

    રેલો નાંખતી એક ઉત્તમ નવલકથા છે. માણસની મૂળભૂત જરૂરિયાતો પૂરી થતાં પહેલાં જ એ આકળવિકળ થઈ ને તે વિકૃત થઈ જાય છે. સફળ, સુંદર જીવનના સપનાં સાકાર થતાં પહેલાં જ હાલાતના નિષ્ઠુર અને અટળ ચક્માં તેનાં ચૂરેચૂરા થઈ જાય છે.

    જયવંત દળવી મરાઠી સાહિત્યના ઉત્તમ અને વિખ્યાત લેખક છે.આ નવલકથા પરથી ચક્ના નામે જ 1981માં ફિલ્મ પણ બની છે. આ નવલકથાને 1964માં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને મહારાષ્ટ્ર રાજ્યનું પ્રથમ પારિતોષિક મળેલું છે.

    મધ્યમવગીઁય મરાઠી સાહિત્યમાં નવા અનુભવવિશ્વનો સહજતાથી, કુશળતાપૂર્વક અને સામર્થ્યશીલ શૈલીથી ઉમેરો કરનારી આ નવલકથા અહીં ગલીચ ઝૂંપડપટ્ટીમાં, ગટરની કોરો જીવજંતુની જેમ સરવળનારા માણસોના એક ઢગલા પર પ્રકાશનો એક રેલો નાંખ છે.

Product Page: Stores_Product_Widget
bottom of page