top of page

ધી ઇમરજન્સી  -  જાતે જોયેલો અને અનુભવેલો ઇતિહાસ 
લેખક : કૂમી કપૂર 
અનુવાદ : સૌરભ શાહ
પ્રકાશક : સત્ત્વ પબ્લિકેશન્સ 
પાના : 480 + 16 ફોટો પેજ 
ISBN : 978-81-949752-4-3
કિમત : 595.00

(કુરિયર ચાર્જ સહિત મેળવો માત્ર રૂપિયા 499/- માં)
સ્વતંત્ર ભારતનો સૌથી માયુસ ગાળો એટલે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર સંજય ગાંધીના દરબારીઓએ જ્યારે દેશને અંધકારમાં ડૂબાડી દીધો તે ઈમરજન્સીનો ગાળો, જૂન ૧૯૭૫ થી ઓગણીસ મહિના સુધી લોકશાહીનું ગળું ઘોંટીને કોંગ્રેસનું જુલ્મી શાસન ભારતની પ્રજાને આતંકિત કરતું રહ્યું. સેન્સરશિપને કારણે દેશમાં શું બની રહ્યું છે તેની હકીકતો પ્રજા સુધી પહોંચતી નહોતી. આ ઓગણીસ મહિનામાં ભારતે શું જોયું – અનુભવ્યું તેનો ચિતાર અંગ્રેજીમાં બેસ્ટ સેલર થઇ ચુકેલા અને હવે આ ગુજરાતી અનુવાદમાં તમને વાંચવા મળશે.

The Emergency (Gujarati)

₹595.00 Regular Price
₹499.00Sale Price
    Product Page: Stores_Product_Widget
    bottom of page