top of page

માતા અને દીકરી વચ્ચેના સંબંધની ચર્ચા કરતા આ પુસ્તકના લેખિકા રિંકલ વાડોલિયા છે. 

પુસ્તકમાં મુખ્યત્વે માતાના મનની વાત કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દીકરી ઉંમરના એક પડાવ ઉપર આવીને ઊભી રહે ત્યારે એ પરિસ્થિતિનું જ્ઞાન આપવું જરૂરી છે. શું એ વાત માતા તેને સરળતાથી, સહજતાથી સમજાવી શકે? સિક્કાની બે બાજુ હોય છે એ દરેક માતાને ખબર હોય છે, પરંતુ શું દરેક માતા સિક્કાની બીજી બાજુ તેની દીકરીને સમજાવી શકે છે? એ બીજી બાજુ સમજાવવા માટે દીકરીની મિત્ર બનવું પડે - તેની સાથે Friendshipનો સંબંધ કેળવવો પડે. 

દીકરી સાથે એવી મિત્રતા જ્યાં દીકરી સાથે કંઈક બોલતા પહેલાં વિચારવું ન પડે. આવું કેવી રીતે કરી શકાય? શું આ શક્ય છે? જો હા, તો કેવી રીતે? ચાલો જાણીએ આ પુસ્તક દ્વારા. દીકરીની માતા માટે અવશ્ય વાંચવું પડે એવું પુસ્તક આજે જ મેળવો...

 

કુલ પાનાં : 60

કિંમતઃ 100 (20 ટકા ડિસ્કાઉન્ટ) 

પડતર કિંમતઃ 80 રૂપિયા + કુરિયર ચાર્જ

પ્રકાશકઃ લેખક પોતે

પ્રિન્ટઃ બોલ્ડ BoLD (આર.આર. શેઠની કંપની)

Sambandh Ek Rahsya

₹100.00 Regular Price
₹80.00Sale Price
  • કુલ પાનાં : 60

    પ્રકાશકઃ લેખક પોતે

    પ્રિન્ટઃ બોલ્ડ BoLD (આર.આર. શેઠની કંપની)

Product Page: Stores_Product_Widget
bottom of page