top of page
Vintage Bookstore
Marble Surface

Who We Are

This website is managed and operated by writer / translator Alkesh Patel. The main purpose of the site is to connect with the valued readers directly so that they can get the books written, edited and translated by Alkesh Patel. Since we are not here for profitability, we are offering highest possible discount. The valued readers can also get new as well as previous titles published by  Arunoday Prakashan AND Divine Publication via our website.

આ વેબસાઇટ લેખક / અનુવાદક અલકેશ પટેલ દ્વારા સંચાલિત છે. અમારો મુખ્ય હેતુ લેખકે પોતે લખેલાં, સંપાદિત કરેલાં તેમજ અનુવાદ કરેલાં પુસ્તકો વાચકો-ભાવકોને સીધા જ ઉપલબ્ધ થઈ શકે તે છે. અમારો હેતુ વધુ નફો મેળવીને કમાણી કરવાનો નથી અને તેથી વાચકોને શક્ય એટલું વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વેબસાઇટ ઉપરથી અરુણોદય પ્રકાશન તેમજ ડિવાઈન પ્રકાશનનાં પુસ્તકો પણ ખાસ ઉપલબ્ધ થશે.

Get in Touch
About Us: About Us
bottom of page