top of page

 

Bharat Na Mahan Yuddhaviro

Writer: Subhojit Sanyal

Translation: Alkesh Patel

Publisher: Khushi Books

ISBN: 978-81-934848-1-4

Bharat Na Mahan Yuddhaviro

₹125.00 Regular Price
₹100.00Sale Price
  • ભારતના મહાન યુદ્ધવીરો - એ છ પુસ્તકની શ્રેણી છે. આ શ્રેણી ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે છે જેથી તેમને નાનપણથી દેશના સાચા હીરો વિશે માહિતી મળે અને પ્રેરણા પણ મળે. પ્રત્યેક પુસ્તકમાં નવ (9) યુદ્ધવીરો વિશે માહિતી ઉપરાંત જવાનોને એનાયત થતા વિવિધ મૅડલ વિશેની માહિતી પણ દરેક પુસ્તકને અંતે આપવામાં આવી છે.

    તેમાં બીજા વિશ્વયુદ્ધથી શરૂ કરી 1990ના દાયકાના કારગિલ યુદ્ધ સુધી વિવિધ યુદ્ધ ઉપરાંત ભારતમાં આતંકવાદી હુમલા સમયે દુશ્મનો અને આતંકવાદીઓનો વીરતાપૂર્વક સામનો કરનાર મહાન ભારતીય જવાનો વિશે ટૂંકી - રસપ્રદ માહિતી આપવામાં આવી છે.

Product Page: Stores_Product_Widget
bottom of page