top of page

 

 

ગુજરાતી સિગ્નેચર poems 
( કવિ ની ઓળખમુદ્રા કવિતા)
સંપાદન: મણિલાલ હ. પટેલ, ગિરીશ ચૌધરી 
128 pages
Rs. 130.00 
Isbn no : 978-93-80468-22-8

Signature Poems (A collection of Popular Gujarati poems)

₹130.00 Regular Price
₹117.00Sale Price
  • કવિતા દરેક લાગણીશીલ વ્યક્તિના હૃદયનો ભાવ વ્યક્ત કરતી હોય છે. જીવનનાં દરેક પાસાંને સ્પર્શે એવી એકાદ યાદગાર કવિતા અચૂક હોય છે. 

    ગુજરાતમાં છેક નરસિંહ - મીરાંના પદોથી લઇને વર્તમાન સમયના અનેક કવિની કવિતાઓ અથવા એ કવિતાની અમુક પંક્તિ એટલી લોકપ્રિય થયેલી હોય છે કે અનેકની જીભે ગમેત્યારે આવી ચડે. 

    આવી કવિતાઓ, કાવ્ય પંક્તિઓનો એક અદ્દભૂત સંગ્રહ તૈયાર થયો છે જે નવરાશની પળમાં તમને પોતાને એક સહૃદયી સાથીની હાજરી જેવો અહેસાસ કરાવશે. આ એવો કાવ્યસંગ્રહ છે જે વારે-તહેવારે એકબીજાને ભેટ પણ આપી શકાય, અને તમે જેને ભેટ આપી હોય એ વાંચ્યા પછી અચૂક તમને આભાર કહેવા આવશે...એની પ્રોમિસ. 

Product Page: Stores_Product_Widget
bottom of page