top of page

 

 

પિંજર (વાર્તાના સ્વરૂપમાં નારી વેદના)
લેખકઃ અમૃતા પ્રિતમ
અનુવાદઃ શરીફા વીજળીવાળા
પ્રકાશકઃ અરુણોદય પ્રકાશન
કિંમતઃ રૂ. 121/- (મૂળ કિંમત રૂ. 135/-)

Pinjar GUJARATI

₹135.00 Regular Price
₹121.50Sale Price
  • અમુક લોકો એવું કહેતા હોય છે કે ભૂતકાળને ભૂલી જાવ અને આગળ વધો.
    એવા લોકો માટે આવું કહેવું સહેલું છે, જેમની સાથે વીત્યું ન હોય.
    પરંતુ જેમણે અપાર અને અસહ્ય પીડા સહન કરી હોય એમના માટે એ ભૂતકાળ ભૂલવાનું શક્ય નથી હોતું.

    ભારતના ભાગલાની - વિભાજનની પીડા પણ આવી જ હતી.
    આ વિષય ઉપર ઇતિહાસ પણ લખાયા છે અને અનેક સાહિત્યકારોએ વાર્તાના સ્વરૂપે પણ એ દિવસોની પીડાને વાચા આપી છે.

    ભારત સરકારે હવે જ્યારે પ્રતિ વર્ષ 14 ઑગસ્ટને “#વિભાજન #વિભિષિકા #દિવસ” તરીકે યાદ કરવાનું નક્કી કર્યું છે ત્યારે ભાગલા સમયે મહિલાઓએ ભોગવેલી પીડાને વાચા આપતી નવલકથા “પિંજર” અચૂક વાંચવી રહી...

Product Page: Stores_Product_Widget
bottom of page