top of page

ભારતના ઈતિહાસના વિકૃત સ્વરૂપનો અસ્વીકાર કરવાની તથા સાચા ઈતિહાસને બહાર લાવીને પોતાના વર્તમાનને બચાવવાની તથા ભાવિ પેઢીઓને સમૃદ્ધ કરવાની જવાબદારી હિન્દુ સમાજની છે. આવું પગલું લેવામાં આવશે તો જ હિન્દુ આધ્યાત્મિકતાને હિન્દુ વીરતાથી, હિન્દુ રાષ્ટ્રને હિન્દુ માતૃભૂમિથી તથા હિન્દુ સંસ્કૃતિને ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિથી અલગ કરવાની કોઈ હિંમત નહીં કરે.

 

૧૨મી સદીના છેલ્લા દાયકામાં છેવટે ઉત્તર ભારત આક્રમણકારીઓના કબજામાં આવ્યું તે પહેલાંની સાડા પાંચ સદી સુધી રાજકીય અને લશ્કરી રીતે પ્રતિકાર કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ઈતિહાસકારોએ માત્ર ભારતીય રજવાડાંના પતન ઉપર જ ભાર મૂક્યો હતો અને ભારતીયોએ કરેલા પ્રતિકારની સંપૂર્ણ ઉપેક્ષા કરી હતી. ઈતિહાસની એ પ્રમાણિત હકીકત છે કે મુસ્લિમ આક્રમણકારીઓને ભારતમાં જે લાંબા સમય સુધી નિરંતર પ્રતિકારનો સામનો કરવો પડયો હતો એવો સામનો તેમને બીજા કોઈ દેશમાં કરવો પડયો નહોતો... ભારતીય પ્રતિકારનું વધુ એક પાસું એ છે કે ભારતીયો પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા માટે મક્કમ હતા. જિબ્રાલ્ટરથી લઇને સિંધુ નદીના કાંઠા વિસ્તાર સુધીના એક પછી એક દેશોમાં તેમની મૂળ સંસ્કૃતિનું ઇસ્લામીકરણ થઈ ગયું, આમ છતાં કથિત મુસ્લિમ શાસનની પાંચ સદી સુધી ઉત્તર ભારત મુખ્યત્વે 'મૂર્તિ પુજક' પ્રદેશ તરીકે પોતાની ઓળખ જાળવી રાખી શક્યો હતો.

Heroic Hindu Resistance (Gujarati)

₹100.00 Regular Price
₹50.00Sale Price
    Product Page: Stores_Product_Widget
    bottom of page