top of page

 

Publisher: ARUNODAY PRAKASHAN
Author: ALKESH PATEL
Binding: SOFT
Weight: 0.1 KG
Pages: 54
ISBN: 9789380468174

Price - Rs. 70 - Discount 10% (Rs. 63)

Jivan Ni Paathshala Part-1

₹70.00 Regular Price
₹63.00Sale Price
  • જિંદગીના રોજિંદા અનુભવોમાંથી માણસ જે શીખી શકે છે એ પાઠ તેને બીજે ક્યાંયથી શીખવા મળતો નથી. જ્યાં 'બુદ્ધિ' નિષ્ફળ જાય ત્યાં 'અનુભવ' કામ લાગે છે અને બુદ્ધિ તેમજ અનુભવ બંને નિષ્ફળ જાય ત્યારે 'શ્રદ્ધા' કામ લાગે છે. જેમ 'શિક્ષણ' અને 'જ્ઞાન'માં ફેર છે એમ જ બુદ્ધિ અને અનુભવમાં પણ તફાવત છે. આવા અનુભવોની વાતો ધર્મગ્રંથોથી શરૂ કરી આપણી આસપાસના સામાજિક જીવનમાં ઠેરઠેર પડેલી છે, પણ સામાન્ય લાગતી આ વાતો ક્યારેક આપણું જીવન બદલી નાખતી હોય છે. આવી જ થોડી વાતોને સંકલિત કરવાનો એક પ્રયાસ એટલે જીવનની પાઠશાળા પુસ્તક. તો ચાલો એ વાંચી - બીજાને વંચાવીને કહીએ 'ઑલ ઈઝ વેલ...'

Product Page: Stores_Product_Widget
bottom of page