top of page
18C56746-E4B2-4F4B-8B8F-82E2ECDE495D_1_105_c.jpeg

Welcome!
The World of Knowledge is right here!

Home: Welcome

Books by Alkesh Patel

Home: Product Slider
Home: Product Slider
Marble Surface
Image by Fang-Wei Lin

Who We Are

This website is managed and operated by writer / translator Alkesh Patel. The main purpose of the site is to connect with the valued readers directly so that they can get the books written, edited and translated by Alkesh Patel. Since we are not here for profitability, we are offering highest possible discount. We will TRY to CONNECT the other valued and Esteemed Publishers from across the State of Gujarat so that the valued readers can also get new as well as previous titles published by them.

આ વેબસાઇટ લેખક / અનુવાદક અલકેશ પટેલ દ્વારા સંચાલિત છે. અમારો મુખ્ય હેતુ લેખકે પોતે લખેલાં, સંપાદિત કરેલાં તેમજ અનુવાદ કરેલાં પુસ્તકો વાચકો-ભાવકોને સીધા જ ઉપલબ્ધ થઈ શકે તે છે. અમારો હેતુ વધુ નફો મેળવીને કમાણી કરવાનો નથી અને તેથી વાચકોને શક્ય એટલું વધારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વેબસાઇટ ઉપરથી સમગ્ર ગુજરાતના અન્ય પ્રતિષ્ઠિત અને સન્માનજનક પ્રકાશકોનાં પુસ્તકો પણ ખાસ ઉપલબ્ધ થાય એવો અમારો પ્રયાસ રહેશે.

Contact
Home: About Us
Image by Sven Piek

BookSeTu Testimonials

Our Clients Know Best

Making such wonderful website, I think this is really a great move by an Author, Translator, Senior Journalist and a Genuine Nationalist.

Mrs. Geeta Joshi,

Surat

અલકેશભાઈ સાથે હું છેલ્લાં પાંચેક વર્ષથી રાજીવ મલ્હોત્રાનાં લખાણો અને એમના એક પુસ્તકનું અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવા વિષયે નિયમિતપણે કાર્યરત છું. અમે સાથે ઘણું કામ કર્યું છે જેમાં અલકેશભાઈ મારા ગુજરાતી ભાષાના શિક્ષકસ્થાને રહ્યા છે. રાજીવ મલ્હોત્રાના 'બ્રેકિંગ ઈન્ડિયા' પુસ્તકનો અનુવાદ કરવાની મારી માનસિક તૈયારીને  અલકેશભાઈ થકી બળપ્રાપ્તિ પછી જ આ શુભ કાર્યના અમે સાથે મળીને શ્રીગણેશ કર્યા હતા. એમની ભાષાશુદ્ધિની ચીવટ સામાન્યપણે પ્રવર્તમાન ગુજરાતી ભાષાના ધોરણને પડકારે છે. મોટે ભાગે 19-20ની (હોતા હૈ ચલતા હૈની) જે ભારતભરમાં અને ગુજરાતી ભાષાના લખાણમાં વૃત્તિ છે એ એમને અડી નથી. એમનું કોઈ પણ લખાણ છેવટે જે વાચક સમક્ષ પ્રસ્તુત થાય છે એ વાંચનાર સાથે સહજ અને મૈત્રિક સેતુ બાંધી દે એવી શૈલીનું હોય છે અને મારાં દીર્ઘ સમયના અનુભવને આધારે હું ખૂબ આત્મવિશ્વાસ સાથે કહી શકું છું. આ વેબસાઈટની પ્રસ્થાપના એક ઉમદા વિચાર છે અને ગુજરાતીભાષાપ્રેમી વાચકોના હિતાર્થે કાર્યાન્વિત થઈ રહી છે એ એક ખૂબ જ આનંદની બાબત છે. ભાષાપ્રેમીઓ આ પ્રકલ્પમાંથી ભરપૂર લાભ મેળવે એ પ્રાર્થના અને આ શુભ કાર્યમાં પ્રભુ એમને આશીર્વાદ આપે એવી અંતરની શુભેચ્છા વ્યક્ત કરું છું.

uditbhai shah - canada.jpeg

Udit Shah,

Canada

લેખકોની પોતાની વેબસાઇટ હોવી એ ગૌરવની વાત બની રહે છે. સાથે સાથે આજના સમયમાં જરૂરી પણ છે. લેખક પોતાની વાત, પોતાનું સર્જન, તેના વાચકો સાથે સીધો સંવાદ કરી શકે છે. અલકેશભાઈ, તમને અભિનંદન. પ્રગતિ માટેની શુભેચ્છા.

Maharshi Shukla-1.jpeg

Maharshi Shukla,

Ahmedabad

Home: Testimonials

Connect with us!

For general inquiries or feedback, please get in touch with us.

Thanks for submitting!

Home: Contact

We Are

MOVERS & SHAKERS

bottom of page